નોંધ : ક્રમ ૨ થી ૭ ની યોજનાઓની અરજી કરવાની અંતિમ તા.૩૧/૧૨/૨૦૨૪ હતી.

ક્રમ યોજના નિયમો અરજી કરો
1 કાર્યક્રમ/પરિસંવાદ યોજવા માટે સાહિત્યિક/શૈક્ષણિક સંસ્થાઓને આર્થિક સહાયની યોજના અરજી
2 ગુજરાતી ભાષા-સાહિત્યના નવોદિત લેખકોને સર્જનાત્મક-લલિત સાહિત્યની મૌલિક કૃતિ પ્રગટ કરવા માટે આર્થિક સહાયની યોજના -
3 શિષ્ટમાન્ય પુસ્તકોના પ્રકાશન માટે આર્થિક સહાય આપવાની યોજના -
4 ઉત્તમ મૌલિક બાળસાહિત્યનાં નિર્માણ અને પ્રકાશન માટે આર્થિક સહાય આપવાની યોજના -
5 પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદ માટે આર્થિક સહાય આપવાની યોજના -
6 વૃદ્ધ અને સહાયપાત્ર લેખકોને માસિક આર્થિક સહાય આપવાની યોજના -
7 શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક યોજના-૨૦૨૩ -
expand_less